________________
૨૬૧
નેમિ કહે તમે ચિંતા ન કરશે, તુમ પદવી અમ સરખી; આવતી વીશીમાં હેશો તીર્થકર, હરિ પોતે મન હરખી.
હે પ્રભુજી નહિ જાઉં. ૯ જાદવકુલ અજવાળ્યું હે નેમિનિન, સમુદ્રવિજય કુલ દી; ઇન્દ્ર કહે શિવાદેવીના નંદન, ક્રોડ દિવાલી જી.
હે પ્રભુજી નહિ જાઉં. ૧૦
શ્રી દેવાનંદાની સઝાય જિનવર રૂપ દેખી મન હરખી, સ્તનસે દુધ ઝરાયા; તબ ગૌતમકું ભયા અચંબા, પ્રશ્ન કરનકું આયા...
હે ગૌતમ એ તે મેરી અંબા. ૧ તસ કૂખે તમે કાહુ ન વસિયા, કવણ કીયા એણે કર્મ તવ શ્રી વીર નિણંદ એમ બેલે, એઈ કીયા એણે કર્મ.
હે ગૌતમ. ૨ ત્રિશલાદેદેરાણી હુંતી, દેવાનંદ જેઠાણ વિષય લોભ કરી કાંઈ ન જા, કપટ વાત મન આણી. હે ગૌતમ. ૩ દેરાણકી રત્ન ડાબલી, બહુલા રત્ન ચેરાયાં, ઝગડે કરતાં ન્યાય હો જબ, તબ કછું નાણું પાયાં. હે ગૌતમ. ૪ અસા શ્રાપ દીયા દેરાણી, તુજ સંતાન મુજ હેજે; કર્મ આગળ કાંઈ ચાલે, ઈન્દ્ર ચક્રવતિ જે જે હો
ગૌતમ૫