________________
ર૬ર
ભરતરાય જબ ઋષભને પૂછે, એહમાં કઈ જિમુંદા મરિચીપુત્ર ત્રિદંડી તેરે, હશે ચોવીશમે જિમુંદા હૈ
ગૌતમ ૬
કુળને ગર્વ કી મેં ગૌતમ, ભરતરાય જબ વંદ્યા; મન-વચન-કાયાએ કરીને, હરખે અતિ આણંદા હે
ગૌતમ. ૭
કમ સંજોગે ભિક્ષુક કુળ પામ્યા, જનમ ન હવે કબહિ; ઇન્દ્ર અવધિએ જોતાં અપહેર્યો, દેવ ભુજંગમ તબહિ,
હે ગૌતમ ૮
ખ્યાશી દિન તિહાં કણે વસિયા, હરિણમેષી જબ આયા; સિદ્ધારથરાય ત્રિશલાદે રાણી, તસ ફૂબે છટકાયા.
હે ગૌતમ. ૯
સિદ્ધારથ-ત્રિશલાદે રાણી, અશ્રુત દેવલોકે જાશે; બીજે સ્કીધે આચારાંગે, તે સૂત્રે કહેવાશે. હો ગૌતમ. ૧૦
ઋષભદત્ત ને દેવાનંદા, લેશે સંજમ ભારા; તબ ગૌતમ એ મુકત જાશે ભગવતી સૂત્ર વિચારા. હો ગૌતમ ૧૧
તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ, દી મનેર વાણ; સકળચંદ પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણી.
- હે ગૌતમ. ૧૨