________________
૨૫૯
એકલવિહારે વિચરવું રે, રહેવું વન–ઉદ્યાન. ભૂમિ સંથારે પિઢવું રે, ધરવું ધર્મનું ધ્યાન. કુંવ...
વત...૩ - અડવાણે પગે ચાલવું રે, ફરવું દેશ વિદેશ. નિરસ આહાર લેવે સદા રે,
પરિષહ કેમ સહેશ કુંવ....વત...૪
કુંવર કહે માતા પ્રત્યે રે, એ સંસાર અસાર તન ધન યૌવન કારમું રે, જાતાં ન લાગે વાર માતા.પ
" માતા કહે આલ્હાદથી રે, વત્સ પરણો શુભ નાર યૌવન વય સુખ ભેગવી રે, પછી લેજે સંયમ ભાર.
કુંવત્રત
માતા પિતા આગ્રહ કરી રે, પરણાવી આઠે નાર જળથી કમળ જેમ ભિન્ન રહે છે, તેમ રહે જ બુકમાર,
કુંવત્રત....૭
શ્રી કૃષ્ણ મહારાજની સઝાય નગરી દ્વારિકામાં નેમિ જિનેશ્વર, વિચરંતા પ્રભુ આવે; કૃષ્ણ નરેશ્વર વધાઈ સુણને, જીત નિશાન બજાયે; હે પ્રભુજી નહિં જાઉં નરકની ગેહે, નહિ જાઉં હે પ્રભુજી
નહિં જાઉં નરકની ગેહે. ૧