________________
૨૪૭
(૩)
શ્રી સીમંધર મુજને વહાલા, આજ સફળ સુવિહાણું, ત્રિગડે તેજે તપતા જિનવર, મુજ –ઠયા હું જાણુંજી; કેવલકમલા કેલિ કરતા, કુલમંડણ કુલદીજી, લાખ ચોરાશી પૂરવ આયુ, રુકિમણુંવર ઘણું જીજી...૧
સો કોડ સાધુ સો ક્રોડ સાધવી જાણુ,
એસે પરિવારે સીમંધર ભગવાન; દશ લાખ કહ્યા કેવલી પ્રભુજીને પરિવાર,
વાચક જશવંદે નિતનિત વાર હજાર...૧
દશ લાખ
મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી, સોનાનું સિંહાસનજી, રુપાનું ત્યાં છત્ર બીરાજે, રત્નમણુના દીવા સારજી; કુમકુમવરણું ત્યાં ગર્લ્ડલી બીરાજે, મેતીના અક્ષત સારજી, ત્યાં બેઠા સીમંધર સ્વામી, બેલે મધુરી વાણી છે; કેસરચંદન ભર્યા કાળાં, કસ્તુરી બરાસોજી, પહેલી પૂજા અમારી હેજો, ઉગમતે પરભાતે ...૧