________________
મરાલ,
૨૪૬ પહેરી પટેાલી ચરણાં ચાળી, ચાલી ચાલ અતિરૂપાળી અધર પ્રવાલી, આંખડલી અણીઆલીજી; વિઘ્નનિવારી સાનિધ્યકારી, શાસનની રખવાલી, ધીવિમલવિરાયના સેવક, ખેલે નય નિહાલીજી. ૪
(૨)
શ્રી સીમંધર દેવ સુહુ કર, મુનિ મન પંકજ હું સાજી, કુ છુ અરિજન અંતર જન્મ્યા, તિહુઅણુ જસ પરશંસાજી, સુવ્રત નિમ અંતર વળી દીક્ષા, શિક્ષા જગત નિરાસે, ઉદય પેઢાલ જિનાંતરમાં પ્રભુ, જાશે શિવવહુ પાસેજી....૧ ખત્રીસ ચઉસિહ ચઉસિડ મળીયા, ઇંગસયસસડ, ઉદ્ભિાજી, ચઉ અડ અડ મળી મધ્યમકાળે, વીશ જિનેશ્વર દિઠ્ઠાજી, દો ચઉં ચાર જઘન દેશ જ બૂ, ઘાયઈ પુષ્કર માઝારજી, પૂજો પ્રણમે। આચારાંગે,પ્રવચનસાર ઉદ્ઘારેજી....૨ સીમધર વર કેવળ પામી, જિનપદ ખવણુ નિમિત્તેજી, અર્થની દેશના વસ્તુ નિવેશન, દેતાં સુણત વિનીત્તેજી, દ્વાદશ અંગે પૂરવ સૂત્ર રચિયા, ગણધર લબ્ધિ વિકસિયા, અપજ વસિય જિનાગમ વદો, અક્ષયપદના રસિયાજી....૩ આણાર`ગી સમિકતસ`ગી, વિવિધભ’ગી વ્રત ધારીજી, ચવિ સંઘ તીરથ રખવાળી, સહુ ઉપદ્રવ હરનારીજી. પંચાંગુલી સૂરિ શાસનદેવી, દેતી જશ તસ ઋદ્ધિજી, શ્રી શુભવીર કહે શિવસાધન, કાર્યં સકળમાં સિદ્ધિજી....૪