________________
૨૪૪
પશુ પંખી જે ઈશુ ગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે,
અજરામર પદ પાવે જિનમત મેં શેત્રુજે વખાણ, તે મેં આગમ દિલમાંહે,
આ , સુણતાં સુખ ઉર ઠા.૩ સંઘપતિ ભરત નરેશર આવે, સેવનતણું પ્રાસાદ કરાવે,
મણિમય મૂરતિ ઠાવે નાભિરાયા મરુદેવી માતા, બ્રાહ્મી સુંદરી બહેન વિખ્યાતા,
મૂતિ નવાણું બ્રાતા ગેમુખ યક્ષ ચ સરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી,
તપગચ્છ ઉપર હેવી શ્રી વિજયસેનસૂરીશ્વર રાયા,શ્રી વિજયદેવસૂરિ પ્રણમી પાયા,
ઋષભદાસ ગુણ ગાયા....૪
પુંડરીક ગણધર પાય પ્રણમી જે, આદીશ્વર જિનચંદાજી, નેમ વિના ત્રેવીસ તીર્થકર, ગિરીચઢીયા આનંદાજી; આગમ માંહિ પુંડરિક મહિમા, ભાખ્યું જ્ઞાન જિનંદાજી; રમૈત્રી પૂનમદિન દેવી ચકકેસરી, સૌભાગ્ય છે સુખકંદાજી...૧
વિમલાચલ મંડણ જિનવર આદિજિર્ણોદ,
- નિર્ભયનિરમેહી કેવલજ્ઞાન દિશૃંદ; જે પૂરવનવાણું આવ્યા ધરી આણંદ,
શત્રુંજય શિખરે સમવસર્યા સુખકંદ..૧