________________
૨૩૫
(૨)
સદાય
પ્રહ ઊઠી વંદું, સિદ્ધચક્ર જપીચે નવપદને, જાપ સદા સુખદાય વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ તે સિવ સુખ પામે, જિમ મયણા શ્રીપાળ માલવપતિપુત્રી, મયણા અતિગુણવંત તસક સચેાગે, કાઢી મિલિયેા કત ગુરુ વયણે તેણે, આરાધ્યું તપ એહુ સુખ સ`પદ વરીયા, તરીયા ભવજલ તે. આંખિલ ને ઉપવાસ, છઠ્ઠું છું વળી અર્હમ દશ અઠાઈ ૫દર, માસ છ માસ વિશેષ ઇત્યાદિક તપ મહુ, જે ભતિયણ કરશે, તપ સાનિધ્ય કરશે, શ્રી વિમળેશ્વર યક્ષ સહુ સંઘના સંકટ, ચૂરે થઈ પ્રત્યક્ષ પુંડરીક ગણુધાર, કનકવિજય બુધ શિષ્ય બુધ દનવિજય કહે, પહેાંચે સકળ જગીશ.
સહુમાંહિ શિરદાર તે તરશે સ'સાર. તે
(૩)
વીર જિનેશ્વર અતિ અલવેસર, ગૌતમ ગુણુના દરિયાજી એક દિન આણા વીરની લઈ ને, રાજગૃહી સંચરીયાજી શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી પÖદા આગલ ખાર બિરાજે, હવે સુણેા ભવિપ્રાણીજી