________________
૨૩૪
તત્પર્વેદ્યાપનાથં સમુદિત સુધિયાં શમ્ભ સંખ્યા પ્રમેયા,મુત્કૃષ્ટા વસ્તુથીમભયદસદને, પ્રભુતી કુર્વતાં તામ; તેષાં સવ્યાક્ષપદે પ્રલપિતમતિભિઃ પ્રેતભૂતાદિભિર્યા, દુષ્ટર્જન્ય ત્વજવંહરતુ હરિતનુન્યસ્ત પાદામ્બિકાખ્યા....૪
શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ
(૧)
જિનશાસન વંછિત પૂરણ દેવ રસાળ ભાવે ભવિ ભણીએ, સિદ્ધચક ગુણમાળ તિહું કાલે એહની, પૂજા કરે ઉજમાળ તે અજર અમરપદ, સુખ પામે સુવિશાળ. અરિહંત સિદ્ધ વંદ, આચારજ ઉવજઝાય મુનિ દરિસણ નાણ, ચરણ તપ એ સમુદાય એ નવ પદ સમુદિત, સિદ્ધચક સુખદાય એ ધ્યાને ભવિના, ભવકેટિ દુઃખ જાય આસો ઐતરમાં, સુદ સાતમથી સાર પૂનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર દેય સહસ ગણાણું, પદ સમ સાડાચાર એકાશી બિલ, તપ આગમ અનુસાર શ્રી સિદ્ધચક્રને સેવક, શ્રી વિમલેસર દેવ શ્રીપાળતણ પરે, સુખ પૂરે સ્વયમેવ દુઃખ દેહગ નાવે, જેહ કરે એહની સેવ શ્રી સુમતિ સુગુરુને, રામ કહે નિત્યમેવ