________________
માનવ ભવ તમે પુણ્ય પામ્યા, શ્રી સિદ્ધચક આરાધેજી અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાયા, સાધુ દેખી ગુણ વાધોજી દરિસણ નાણું ચારિત્ર તપ કીજે, નવપદ દયાન ધરીએજી , ધુર આસોથી કરવા આંબિલ, સુખ સંપદા પામીજે.. શ્રેણિકરાય ગૌતમને પૂછે, સ્વામી ! એ તપ કે કીધેજી નવ આંબિલપ વિધિ શું કરતાં, વાંછિત સુખ કોણે લીધે મધુર ધવનિ બોલ્યા શ્રી ગૌતમ, સાંભળે શ્રેણિકરાય વયણાજી રિગ ગને સંપદા પામ્યા, શ્રી શ્રી પાળ ને મયણાજી.... રુમઝુમ કરતી પાચે ને ઉર, દીસે દેવી પાલીજી નામ ચકકેસરી ને સિદ્ધાઈ, આદિ જિન વીર રખવાલીજી વિન કોડ હરે સહુ સંઘના, જે સેવે એના પાયજી ભાણવિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કર જે માયજી...
(૪)
અરિહંત વળી સિદ્ધ નમો,
આચારજ–વાચક–સાહુ નમે; દર્શન–જ્ઞાન–ચારિત્ર નમે,
તપ એ સિદ્ધચક સદા પ્રણમે. ૧ અરિહંત અનંત થયા થાશે,
વળી ભાવનિક્ષેપે ગુણ ગાશે; - પડિકકમણાં દેવવંદન વિધિશું,
આયંબિલ તપ ગણણું ગણે વિધિશું. ૨