________________
૨૨૭
સત્તાવીશ ભવ વીરના કહીએ,સત્તર જિનના ત્રણ ત્રણ લહીએ,
જિનવચને સહીએ ચાવીશ જિનને! એહ વિચાર, એહુથી લહિએ ભવનેા પાર, નમતાં જય જયકાર....૨
•
વૈશાખ સુદિ દશમી લહી નાણુ, સિંહાસન બેઠા વમાન, ઉપદેશ દેવે પ્રધાન અગ્નિ ખૂણે હવે પદા સુણીએ, સાવી વૈમાનિકની દેવીએ ગણીએ, મુનિવર ત્યાંહી જ ભણીએ;
વ્યંતર ચેાતિષ ભુવનપતિ સાર, એહને નૈઋત્ય ખૂણે અધિકાર, વાયવ્ય ખૂણે એની નાર, ઈશાને સાહીએ નરનાર, વૈમાનિક સુર થઈ પદા ખાર, સુણે જિનવાણી ઉદાર....૩ ચકકેસરી અજિયા દુરિયારી, કાલી મહાકાલી મનેાહારી,
અચ્યુઅ સંતા સારી જ્વાલા ને સુતારા અસાયા, શિરવત્સાવર ચડા માયા, વિજયાંકુસી સુખદાયા;
પન્નતિ નિવાણી અશ્રુઆ ધરણી, બૈટ થ્રુત્ત ગધારી અઘહરણી, અખા પઉમા સુખકરણી સિદ્ધાઈ શાસન રખવાલી, કનકવિજય બુધ આનદકારી, જસવિજય જયકારી....૪