________________
આગામી ભાવી ભાવ કહ્યા, દીવાળી ક૯પે જેહ લદ્યા પુણ્ય પાપ ફલ અજંઝયણે કહ્યાં,
સવિ તહત્તિ કરી સહ્યાં..૩
સવિ દેવ મલી ઉઘાત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે જ્ઞાનવિમળ સદા ગુણ વિસ્તરે,
જિનશાસનમાં જયકાર કરે..૪
ગધારે મહાવીર જિણદા, જેને સેવે સુરનરઅંદા,
દીઠે પરમાનંદા, ઐતર શુદિ તેરસ દિને જાયા, છપ્પન દિકકુમરી ગુણ ગાયા,
હરખ ધરી દુલરાયા; ત્રીશ વરસ પાલી ઘરવાસ, માગશર વદી દશમી વ્રત જાસ,
વિચરે મન ઉલ્લાસ એ જિનસે હિતકર જાણ, એહથી લહીએ શિવ પટરાણી,
પુણ્યતણ એ ખાણી....૧
રિખવ જિનેશ્વર તેર ભવ સાર, ચંદ્રપ્રભુ ભવિ આઠ ઉદાર,
શાંતિકુમાર ભવ બાર મુનિસુવ્રત ને નેમકુમાર, તે જિનના નવ ભવ સાર,
દશ ભવ પાર્શ્વકુમાર;