________________
(૨)
શખેશ્વર પાસજી પૂછએ, નરભવને લાહા લીજીએ; મનવાંછિત પૂરણ સુરતરુ, જયવામાસુત અલવેસરુ. ૧ ઢાય રાતા જિનવર અતિભલા,
દોય ધેાળા જિનવર ગુણનીલા;
દાય નીલા ઢોય શામલ કહ્યા,
સેહ્ને જિન કૉંચનવ લહ્યા. ૨ આગમ તે જિનવર ભાખીયેા, ગણધર તે હૈડે રાખીચા; તેહુના રસ જેણે ચાખીચેા, તે હુવે। શિવસુખ સાખીચેા. ૩ ધરણે'દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણા ગુણ ગાવતી; સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમળના વાંછિત પૂરતી, ૪ શ્રી મહાવીર જિન સ્તુતિ (૧)
મનેાહર મૂર્તિ મહાવીર તણી,
પ
જિણે સાલ પહેાર દેશના પભણી
નવ મઠ્ઠી નવ લચ્છી નૃપતિ સુણી,
૧૫
કહી શિવ પામ્યા ત્રિભુવનધણી...૧
શિવ પહેાત્યા રૂષભ ચઉદ્દેશ ભકતે,
છત્ર શિવ પામ્યા વીર વલી,
ખાવીશ લહ્યા શિવ માસથીતે
કાર્તિક વદી અમાવાસ્યા નિરમલી...૨