________________
૨૧૨
(<) શ્રી યુગમધર જિન સ્તવન
કાયા પામી અતિ કૂડી, પાંખ નહીં આવું ઊડી, લબ્ધિ નહી. કાયે રૂડી રે શ્રી યુગમધરને કેજો, કે ધિસુત વનતડી સુણજોરે શ્રીયુગ૦૧
તુમ સેવા માંહે સુર કેાડી, તે ઇહાં આવે એક દોડી; આશલે પાતક માડી રે, શ્રીયુગમ ધર૦૨ દુઃષમ સમયમાં ઇણે ભરતે, અતિશય નાણી નિષ વરતે; કહીયે કહા કાણુ સાંભળતે ૨ શ્રી યુગમ ́ધ૨૦૩ શ્રવણે સુખીયા તુમ નામે, નયણા દરસણુ નિવ પામે; એ તેા ઝગડાને ઠામે રે, શ્રીયુગમ ધર૦૪ ચાર આંગળ અ`તર રહેવુ', શાકલડીની પરે દુઃખ સહેવું; પ્રભુ વિના કાણુ આગળ કહેવુ... રે, શ્રીયુગમ ધર૦પ મહેાટા મેળ કરી આપે, ખેડુના તેાલ કરી થાપે;
સજ્જન જસ જગમાં વ્યાપે ? શ્રીયુગમ ધર૦૬ ખેડુના એક મતા થાવે, કેવલનાણુ જુગલ પાવે;
તે સઘળી વાત બની આવે રે શ્રીયુગમ ધર૦૭ ગજલ છન ગજગતિગામી, વિચરે વપ્રવિજય સ્વામી;
નયરી વિજયા ગુણ ધામી ૨ શ્રીયુગમ'ધર૦૮ માત સુતારાએ જાચેા, સુદઢ નરપતિ કુલ આધે;
પડિત જિનવિજયે ગાયા રે શ્રીયુગમ’ધર૦૯