________________
૨૧૧
શ્રી બાહુ જિન સ્તવન સાહેબ બાહુ જિનેશ્વર વિનવું, વિનતડી અવધાર છે; સાહેબ ભવભયથી હું ભમે,
હવે ભવપાર ઉતાર હે સા૦૧ સાહેબ તુમ સરીખા મુજ શિરછત, કર્મ કરે કિમ જેર હો; સાહેબ ભુજગત ભયતિહાં નહીં,
જહાં વનવિચરે મોર હે સા૦૨ સાહેબ જિહાં રવિ તેજે ઝલહલે,
તિહાં કિમ રહે અંધકાર હે; સાહેબ કેશરી જિહાં કીડા કરે,
તિહાં નહિ ગજને પ્રચાર હે સા૦૩ સાહેબ તિમ જે તમે મુજ મન રમે,
તો નાશે દુરિત સંભાર હે; સાહેબ વચ્છવિજય સુસીમાપુરી,
રાયસુગ્રીવ મલ્હાર હો સા૦૪ સાહેબ હરણ લંછન એમ મેં સ્ત ,
મેહના રાણીને કંત હે; સાહેબ વિજ્યાનંદન મુજ દીચે,
જસ કહે સુખ અંનત હે સાપ