________________
૨૧૦
વીસ વિહરમાનજિનેનું સ્તવન સીમંધર યુગમંધર બાહુ, ચેથા સ્વામી સુબાહુ જબુદ્વીપ વિદેહે વિચરે, કેવલ કમલાનાહ રે, ભવિકા વિહરમાન જિન વંદે, આતમ પાપ નકંદે રે
ભવિકા વિહરમાન જિન વંદ.....૧ સુજાત શય્યભવ ઋષભાનન, અનંતવીય ચિત્ત ધરીચે, સુરપ્રભ શ્રીવિલાશ વજઘર, ચંદ્રાનન ઘાતકીયે રે
ભવિકા ! વિહર...૨ ચંદ્રબાહુ ભુજંગ ને ઈશ્વર, નેમિનાથ વીરસેન દેવજસા ચંદ્રજસા જીતવીરીય, પુષ્કરદ્વીપ પ્રસન્ન રે
ભવિકા ! વિહર...૩ આઠમી નવમી વીશમી પચીશમી, વિદેહવિજય જયંવતા દશ લાખ કેવલી સે ક્રોડ સાધુ, પરિવારે ગહરહંતા રે
ભવિકા! વિહર....૪ ધનુષ પાંચશે ઊંચી સોહે, સેવન વરણી કાયા દેષ રહિત સુરમહી મહીતલ, વિચરે પાવનપાયા રે..
ભવિકા ! વિહર...૫ રાશી લાખ પૂરવ જિન જીવિત, ચેત્રીશ અતિશય ધારી સમવસરણ બેઠા પરમેશ્વર, પડિહે નરનારી રે
ભવિકા ! વિહર.. ખિમાવિજ્ય જિન કરૂણાસાગર, આપ તર્યા પર તારે ધર્મનાયક શિવમારગ દાયક, જન્મ જરા દુઃખ વારે રે
ભવિકા ! વિહર...૭