________________
૨૦૯
સિમ ધરજિન સ્તવન
શ્રી સીમંધર સ્વામી, મુક્તિના ધામી, દીઠે પરમ આણુ દ સુમતિ આપો, કુમતિ કાપેા, ટાળેા ભવતરૂ ક ક' અરિગણુ દૂર કરીને, તાડા ભવભય ફંદ રૈ....શ્રી સી. ૧ ચાન્રીશ અતિશય શેાલતાં હૈ, પાંત્રીસ વાણી રસાળ, અષ્ટ પ્રાતિહા દીપતા રે, બેઠી છે પ`દા આર રે....શ્રી સી. ૨ મહાગે. મહામાહણુ કહીએ, નિર્યામક સથવાહ, દોષ અઢાર દૂરે કરીને, ભવજલ તારણુ નાવ રૈ....શ્રી સી. ૩ અગણિત શ ́કાએ હું ભર્યાં રે, કાણુ કરે તસ દૂર, જ્ઞાની તુમે દુરે વસ્યા હૈ, હું' ભવસાયર કૂપ રે....શ્રી સી. ૪ એકવાર દન દીજીએ રે, દાસની સુણી અરદાસ ગુણ અવગુણુ નિવ લેખવે રે, એ ગિરૂઆને આચાર રે....
શ્રી સી. પ
જો હાવત મુજ પાંખડી રે, તે। આવત આપ હજુર, એ લબ્ધિ મુજ સાંપડેતા, ન રહુ તુમ થકી દુર રે....શ્રી સી. ૬ ધન્ય મહાવિદેહના જીવને રે, જે સદા રહે તુમ પાસ, હુ· નિર્ભાગી ભરતે વચ્ચેા રે, શા કીધાં મે’ પાપ રે....શ્રી સી. ૭ શાસન ભક્ત જે સુરવરા રે, વિનવુ શિશ નમાય, શ્રી સીમંધર સ્વામીના રે, ચરણ કમળ ભેટાવ રે....શ્રી સી. ૮ અરિહંત પદ સેન્યા થકી હૈ, દેવપાલાદિક સિદ્ધ, હુ'માણુ પ્રભુ એટલુ' રે, સૌભાગ્યપદ સમઋદ્ધ રે....શ્રી સી. ૯
૧૪