________________
૨૦૨ મારે મન જાવાની ઘણી હોંશ છે,
| ક્યારે જવું ને કયારે કરું દર્શન જે, તે માટે મન મારું તલસે ઘણું,
નયને નિહાળું ને ઠરે મારાં લેશન જે. શોભા૦૪. એવી રે અરજ ભલાયે સાંભળો,
હુકમ કરો તે આવું તમારી પાસ , મહેર કરીને એકવાર દર્શન દીજીયે, શ્રી શુભવીરની પહોંચે મનની આશ જે. ભાવ૫
શ્રી પુંડરીકસ્વામિનું સ્તવન એક દિન પુંડરીક ગણધરુ રે લાલ,
પૂછે શ્રી આદિજિહંદ સુખકારી રે, કહીએ તે ભવજલ ઉતરી રે લોલ,
પામીશ પરમાનંદ ભવવારી રે. એક૦૧ કહે જિન Vણગિરિ પામશે રે લોલ,
નાણ અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વધશે રે લોલ,
અધિક અધિક મંડાણ નિરધારી રે. એક ૦૨ ઈમ નિસુણીને તિહાં આવીયા રે લોલ,
ઘાતિ કરમ કર્યા દૂર તમારી રે; પંચક્રોડ મુનિ પરિવર્યા રે લોલ,
હુઆ સિદ્ધિ હજૂર ભવવારીરે. એક૦૩