________________
ચાર - હત્યારા તર પરદ્વારા,
૨૦૧
દેવ ગુરુ દ્રવ્ય ચેરી ખાવે;–ગિરિ
ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા,
તપ જપ યાનથી પાપ જલાવે...ગિરિ. ૬
ઋષભસેન જિન આન્દ્રે અસ`ખ્યા,
તીર્થંકર મુક્તિસુખ પાવે;–ગિરિ.
શિવવ ુ વરવા મંડપ એ ગિરિ,
શ્રી શુભવીર વચન રસ ગાવે...ગિરિ. ૭ (૧૬)
શાભા શી કહું રે શેત્રુ જાતણી,
જિહાં વસીયા છે પ્રથમ તીર્થંકર દેવ જો;
રૂડી રે રાયણ તળે ઋષભ સમાસર્યાં,
ચોસઠ સુરપતિ સારે પ્રભુની સેવ જો. શાભા. ૧
નીરખા રે નાભિરાયા કેરા પુત્રને,
માતા મરુદેવી કેરા નદ જો;
રૂડી વિનીતા નગરીને ઘણી,
મુખડું સાહિચે શરદપૂનમના ચંદ જો. શોભા૦૨.
નીરખા રે નારી કથને વિનવે,
પિયુડા મુજને પાલીતાણા દેખાડ જો;
એગિરિ પૂનવાણુ સમાસર્યા,
માટે મુજને આદીશ્વર ભેટાડ જો. ાભા૦૩