________________
૨૦૩
ચૈત્રી પુનમદિન કીજીએ રે લાલ,
પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે, ફલ–પ્રદક્ષિણા કાઉસગા રે લોલ,
લોગસ્સ થઈ નમુકકાર નરનારી રે. એક૦૪ દશ–વીશ-ત્રીસચાલીશ ભલા રે લોલ,
પચાસ પુષ્પની માળ અતિસારી રે; નરભવલાહો લીજીએ રે લાલ, - જેમ હય જ્ઞાન વિશાળ મને હારી રે. એકo૫
શ્રી સીમંધર સ્વામિ આદિ વિમાન જિન સ્તવન
સ્વામી સીમંધર વિનતિ, સાંભળે માહરી દેવ રે, તાહરી આણ હું શીર ધરુ, આદરું તાહરી સેવ રે
- સ્વામી સીમંધર વિનતિ....૧ કુગુરુની વાસના પાસમાં, હરિણ પેરે જે પડયા લેક રે તેહને શરણ તુજ વિણ નહિ,
ટળવળે બાપડા ફેક રે....સ્વામી...૨. જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે લૂંટે તેણે જગ દેખતાં,
કિહાં કરે લેક પિકાર રે સ્વામી...૩