________________
૧૯૩
મનના મનોરથ સવિ ફન્યા એ,
સિધ્યાં વાંછિત કાજ પૂજે ગિરિરાજને રે પ્રાચે એ ગિરિ શાશ્વત એ,
ભવજલ તરવા જહાજ પૂજે ગિરિરાજને રે મણિ માણેક મુક્તાફળે એ,
રજત કનકનાં ફૂલ પૂજે ગિરિરાજને રે કેશર ચંદન ઘસી ઘણાં એ,
બીજી વસ્તુ અમૂલ પૂજે ગિરિરાજને રે છઠે અંગે દાખીઓ એ,
આઠમે અંગે ભાખ પૂજે ગિરિરાજને રે સ્થિરાવલી પયને વરણુવ્યો એ,
એ આગમની સાખ પૂજે ગિરિરાજને રે વિમલ કરે ભવિલોકને એ,
તેણે વિમલાચલ જાણ પૂજે ગિરિરાજને રે શુક રાજાથી વિસ્તર્યો એ,
શત્રુંજય ગુણ ખાણ પૂજે ગિરિરાજને રે પુંડરીક ગણધરથી થયે એ,
પુંડરિકગિરિ ગુણધામ પૂજે ગિરિરાજને રે
૧૩