________________
૧૯૪
સુર નર કૃત એમ જાણુએ એ,
ઉત્તમ એકવીસ નામ પૂજે ગિરિરાજને રે એ ગિરિવરના ગુણ ઘણા એ,
નાણુએ નવિ કહેવાય પૂજે ગિરિરાજને રે જાણે પણ કહી નવિ શકે એ,
મૂક ગૂડને ન્યાય પૂજે ગિરિરાજને રે ગિરિવર ફરસન નવિ કર્યો છે,
તે રહ્યો ગરમાવાસ પૂજે ગિરિરાજને રે નમન દર્શન ફરસન કર્યો એ,
પૂરે મનની આશ પૂજે ગિરિરાજને રે આજ મહોદય મેં લહ્યો એ,
પાઓ પ્રમોદ રસાળ પૂજે ગિરિરાજને રે મણિ ઉદ્યોત ગિરિ સેવતાં એ, ઘેર ઘેર મંગલ માળ પૂજે ગિરિરાજને રે
(૧૦) સિદ્ધાચલનો વાસી પ્યારો લાગે, મેરા રાજેદા.... ઈણ ડુંગરીઆમાં ઝીણી ઝીણી કેરણું,
ઉપર શિખર બિરાજે. મેરા રોજીંદા ૧ કાને કુંડલ માથે મુગટ બિરાજે,
બાંહે બાજુબંધ છાજે. મારા રાજંદા ૨