________________
૧૯૧
સંવત અઢાર ઓગણપચ્ચાસે, ફાગણ અષ્ટમી દિન ઉજજવળ પક્ષે ઉજજવળ હુએ કાંઈ,
ગિરિ ફરસ્યા મુજ મન...તમે તે...૭ ઈત્યાદિક જિન બિંબ નિહાળી, સાંભળી સિદ્ધની શ્રેણ ઉત્તમ ગિરિવર કે પેરે વિસરે,
પદ્મવિજય કહે જેણે તમે ...૮
સિદ્ધાચલ વંદે રે નરનારી, નરનારી નરનારી...સિદ્ધા... નાભિરાયા મરૂદેવાનંદન, ઋષભદેવ સુખકારી....સિદ્ધા...૧ પુંડરીક પમુહો મુનિવર સિદ્ધા,
આતમતત્વ વિચારી...સિદ્ધા.... ૨ શિવસુખ કારણ ભવદુ ખ વારણ,
ત્રિભુવન જન હિતકારી.... સિદ્ધા....૩ સમક્તિ શુદ્ધ કરણ એ તીરથ,
મેહ મિથ્યાત્વ નિવારી..સિદ્ધા....૪ જ્ઞાન ઉદ્યોત પ્રભુ કેવળ ધારી,
ભક્તિ કરું એક તારી...સિદ્ધા...૫