________________
૧૮૯
સિદ્ધગિરિ યા ભવિકા, સિદ્ધગિરિ ધ્યા; ઘેર બેઠાં પણ બહુ ફળ પાવે ભવિકા બહુ ફળ પાવે. નંદીશ્વર જાત્રાએ જે ફળ હવે,
તેથી બમણેરું ફળ કુંડલગિરિ હવે....ભા.કું..૧ ત્રિગણું રુચકગિરિ ચોગણું ગજદંતા,
તેથી બમણેરું ફળ જબુ મહેતા...ભજં, પણું ધાતકી ચૈત્ય જુહારે,
છત્રીશ ગણેરું ફળ પુખલ વિહારે....ભ૦૫૦ ૨. તેથી શતગણું ફળ મેરુ મૈત્ય જુહારે,
સહસ ગણેરુ ફળ સમેતશિખરે. ભસ0; લાખ ગણેરું ફળ અંજનગિરિ જુહારે,
દશ લાખ ગણેરું ફળ અષ્ટાપદગિરનારે...ભ૦આ૦૩ કોડ ગણેરું ફળ શ્રી સિદ્ધાચલ ભેટે,
જેમ રે અનાદિનાં દુરિત ઉમેટે. ભ૦૬૦ ભાવ અનતે અનંત ફલ પાવે,
જ્ઞાનવિમલસૂરિ ઈમ ગુણ ગાવે....ભાઈ૦૪