________________
૧૮૮
[૪]
યાત્રા નવાણું કરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ પૂર્વ નવાણું વાર શત્રુંજયગિરિ, ઋષભ જિર્ણોદ સાસરીએ
વિમલગિરિ યાત્રા નવાણું કરીએ...૧ કેડિ સહસ ભવ પાતક તૂટે, શેનું જ સમે ડગ ભરીએ
સાત છ દેય અઠ્ઠમ તપસ્યા, કરી ચડીએ ગિરિવરીએ
વિ. યા...૩ પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ
....વિ. યા....૪ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ ...
વિ. યા...૫ - ભૂમિસંથારો ને નારીતણે સંગ, દૂર થકી પરિહરીએ.....
વિ. યા..૬ સચિત્તપરિહારી, ને એકલઆહારી, ગુરુ સાથે પદ ચરીએ
..વિ. યા....૭ પડિક્કમણાં દેય વિધિશું કરીએ, પાપ પડેલ પરિહરીએ
.વિ. યા.....૮ કલિકાળે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભરદરિયે
વિ. યા...૯ "ઉત્તમ એ ગિરિવર સેવતા, પદ્મ કહે ભવતરિચે
વિ. યા. ૧૦