________________
૧૮૭
(૩)
વિમળાચલ વિમળા પ્રાણી, શીતળ તરુ છાયા ઠરાણી; રસવેધક કચન ખાણી, કહે ઇંદ્ર સુણા ઇંદ્રાણી; સનેહી સત એ ગિરિ સેવે, હાં રે ચૌદ ક્ષેત્રમાં તીરથ નહીં' એવા સનેહી....૧ ખ ્ ‘રી' પાળી ઉલ્લેસીએ. છઠ્ઠું અઠ્ઠમ કાયા કસીએ; મેહ મલ્લની સામા ઘસીએ, વિમળાચળ વેગે વસીએ સનેહી....૨ અન્ય સ્થાનક કમ જે કરીએ, તે હિમગિરિ હેઠા હરીએ; પાછળ પ્રદક્ષિણા ક્રીએ, ભવજલધિ ડેલા તરીએ.
સનેહી....૩ શિવમ`દિર ચડવા કાજે, સેાપાનની પક્તિ વિરાજે; ચઢતાં સમિકતી છાજે, દુરભવ્ય અભવ્ય તે લાજે;
સનેહી....૪
પાંડવ પમુહા કેઇ સંતા, આઢીશ્વર ધ્યાન ધરતા; પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચળ સિધ્યા અન’તા.
સનેહી....પ
ષટ્કાસી ધ્યાન ધરાવે, શકરાજા તે રાજ્યને પાવે; અહિર'તર શત્રુ હરાવે, શત્રુ જય નામ ધરાવે. સનેહી....૬ પ્રણિધાને ભજો ગિરિ જાચા, તીથ કર નામ નિકાચા; માહરાયને લાગે તમાચે, શુભવીર વિમગિરિ સાચા. સનેહી....છ.