________________
૧૭૬
(૨)
મને ઉપગારી વીર પ્રભુ સાંભળે,
મહારા દરિસન દાયક દેવ જે
હાર.
મને મુકીને મુક્તિમાં સંચર્યા, હવે કોની કરીશ હું ભક્તિ જે; મ્હારા હિંયાના હાર પ્રભુ વિરજી રે
રાખી તડફડતે દાસ થયા સિદ્ધિ હારા.
ગેયમ ગાયમ કહેનાર ગયા મુક્તિમાં રે
કહું કેહની આગળ જઈ દુઃખ ગયા ત્રિપદી સુણાવનાર મુક્તિમાં રે
કોણ પ્રશ્નોની ભાગશે ભુખ જે....હારા.
બેલે ગાયમ વેણ એમ રાગથી રે
ઘડીભરમાં વિચારે એહ વેણ રે, પ્રભુ વીતરાગ રાગને ટાળતાં રે
રાગ હેત ન કેવળજ્ઞાન રે...હારા. એમ ભવિ થયા ગૌતમ કેવળી રે,
દેવ મહત્સવ કરે ગુણ ગાન રે, ન ગૌતમ પદ પવને પામી
હેશે દિવાલીનું પર્વ રે..મ્હારા.