________________
૧૭૫
સમવસરણ ઈન્દ્ર રચ્યું રે, બેઠાં શ્રી વર્ધમાન બેઠી તે બારે પરષદા રે,
સુણવા શ્રી જિનવાણજયંકર છે ગૌતમ સ્વામ. વીર કહે સંજમ લહ્યું રે, પંચસયા પરિવાર છઠ છઠ તપને પારણે રે,
કરતાં ઉગ્ર વિહાર...જયંકર છે ગૌતમ સ્વામ. અષ્ટાપદ લબ્ધિએ ચડયા રે, વાંધા જિન જેવીસ જગ ચિંતામણું તિહાં કર્યું રે,
સ્તવિયા શ્રી જગદીશ.જયંકર છે ગૌતમ સ્વામ. પનરસું તાપસ પારણે રે, ખીર ખાંડ વૃત ભરપુર અમિય જાસ અંગૂઠડે રે,
ઉગ્યો કેવલસૂર...જયંકર છવો ગૌતમ સ્વામ. દિવાળી દિને ઉપન્યું રે, પ્રભાતે કેવલ નાચે અક્ષિણે લબ્ધિ તણું ધણું રે,
નામે તે સફળ વિહાર....જયંકર છે ગૌતમ સ્વામ. પચાસ વરસ ઘરવાસમાં રે, છઘસ્થાએ ત્રીશ. બાર વરસ લગે કેવળી રે,
બાણું તે આયુ જગીશ.જયંકર છે ગૌતમ સ્વામ. ગૌતમ ગણધર વંદિયા રે, શ્રી ત્રિસેન સૂરીશ એ ગુરુચરણ પસાઉલે રે,
ધીર નામે નિશદિશ-જયંકર જીવ ગૌતમ સ્વામ.