________________
૧૭૪
ઉત્તરા ફાલ્ગની ચંદ્રમાં, જેગે શુભ આવે અજરામર પદ પામીયા, જય જય રવ થાવ. ૭ ચોસઠ સુરવર આવીયા, જિન અંગે પખાલી કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાલી... ૮
લાખ કેડી ફલ પામી, જિનધ્યાને રહી ધીરવિમલ કવિ રાજને, જ્ઞાનવિમલ કહીએ...૯
શ્રી ગૌતમસ્વામીનું સ્તવન
પહેલે ગણધર વિરને રે શાસનને શણગાર
ગૌતમ ગોત્ર તણે ધણું રે ગુણમણું રય છે ભંડાર
જયંકર છે ગૌતમ સ્વામ... એ તે નવનિધિ હોય જસ નામ એ તે પૂરે વાંછિત ઠામ એ તે ગુણમણિ કે ધામ....જયંકર જીવ ગૌતમ સ્વામ. જેષ્ઠા નક્ષત્રે જનમિયા રે, ગોબર ગામ મોઝાર વસુભૂતિસૂત પૃથ્વીત રે,
માનવ મેહન ગાર...યંકર છે ગૌતમ સ્વામ.