________________
૧૭૦
શ્રી સમેતશિખરતીથ સ્તવન
સમેતશિખર જિન વઢીએ, માટુ' તીરથ એહ રે પાર પમાડે ભવતણા, તીરથ કહીએ તેહ રે સમેત ૧.... અજિતથી સુમતિ જિષ્ણુ દેં લગે, સહસ મુનિ પિરવાર રે પદ્મપ્રભ શિવસુખ વર્યાં, ત્રણશે. અડ અણુગાર રે સમેત....૨
પાંચશે અને પિરવારશું, શ્રી સુપાસ જિણ ૬ રે ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણીં હૈ સમેત....૩ છ હજાર મુનિરાજશુ', વિમળ જિનેશ્વર સીધા રે સાત સહસશું ચૌદમા, નિજ કારજ વર કીધા રે
સમેત....૪
એક સેા આડશું ધર્માંજિન, નવશે શુ' શાંતિનાથ રે કુંથુ અર એક સહસશુ', સાચા શિવપુર સાથ રે
સમેત....પ
મલ્લિનાથ શત પાંચશુ', મુનિ નમિ એક હજાર રે તેત્રીશ મુનિ યુત પાસજી, વરિયા શિવસુખ સાર રે સમ્મેત....હું
સત્તાવીશ સહસ ત્રણશે. ઉપર ઓગણપચાસ રે જિન પરિકર ખીજા કેઇ પામ્યા શિવપુરવાસ ૨ સમેત....૭ એ વીશે જિન એણે ગિરે, સિદ્ધા અણુસણુ લેઇ રે પદ્મવિજય કહે પ્રણમીએ, પાસ શામળનું ચેઇરે
સમેત.....