________________
૧૬૯
(૩)
મનમાં આવજે રે નાથ, હું થો આજ સનાથ મન... ( જય જિનેશ નિરંજણે, ભંજણ ભવદુઃખ રાશ રંજણે સવિ ભવિ ચિત્તને, મંજણે પાપને નાશ
મનમાં.... આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધાં દૂર ભવ ભ્રમ સવિ ભાંજી ગયા, તું હી ચિદાનંદ સનર
મનમાં.... વિતરાગ ભાવ ન આવહી, જિહાં લગી મુજને દેવ તિહાં લગે તુમ પદકમળની, સેવતા રહેજે એ ટેવ
મનમાં... યદ્યપિ તમે અતુલબલી, યશવાદ એમ કહેવાય પણ કબજે આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય
મનમાં.. મન મનાવ્યા વિણુ મારું કેમ બંધનથી છૂટાય ? મનવાંછિત દેતાં થકા કાંઈ, પાલવડે ન ઝલાય. મનમાં હઠ બાલનો હેય આકરો, તે કહો છો જિનરાજ ઝાઝું કહાવે શું હવે, ગિરુઆ ગરીબ નિવાજ
મનમાં.... જ્ઞાનવિમલ ગુણથી લહે, સવિ ભવિક મનના ભાવ તે અક્ષય સુખલીલા દીયા, જિમ હવે સુજશ જમાવ
મનમાં.....