________________
૧૭૧
શ્રી વીસસ્થાનક તપનું સ્તવન
હાંરે મારે પ્રણમું સરસ્વતી, માગું વચન વિલાસ જે.
વીસે રે તપસ્થાનક મહિમા ગાઈશું રે લોલ; હાં. મારે પ્રથમ અરિહંતપદ, લેગસ્સ ચોવીસ જે;
બીજે રે સિદ્ધસ્થાનક, પન્નર ભાવશું રે લોલ. ૧ હવે મારે ત્રીજે પવયણશું ગણશો લેગ સાત;
ચઉથે રે આયરિયાણું છત્રીસને સહી રે લોલ; હાં, મારે ઘેરાણું પદ પાંચમે દશ ઉદાર જે;
છઠુંરે ઉવજઝાયાણં પચવીસને સહી રે લોલ. ૨ હાં. મારે સાતમે નમો લોએ સવ્વસાહ સત્તાવીસ જે;
આઠમે નમે નણસ પંચે ભાવશું રે લોલ; હાં, મારે નવમે દરિસણ અડસઠ મનને ઉદાર જે;
દશમે ન વિણયટ્સ દશ વખાણું રે લોલ. ૩ હાં, મારે અગીઆરમે નમે ચારિત્તસ્સ લેગસ સત્તર જે
બારમે નમે બંભર્સ નવગુણે સહી રે લોલ, હાંમારે કિરિયાણું પદ તેરમે વળી પચવીસ જે , ચઉદમે નમો તવસ્સ બાર ગુણે સહી રે લોલ. ૪ હાં, મારે પંદરમે નમે ગાયમસ અઠ્ઠાવીસ જે,
નામે જિણાણું ચઉવીસ ગણશું સામે રે લોલ, હાંમારે સત્તરમે નમે ચારિત્ત લેગસ સિત્તેર જે,
નાણસને પદ ગણશું એકાવન અઢારમે લેલ. પ