________________
૧૬૫
લશ
ઓગણેશ એકે વરસ છે કે પૂર્ણિમા શ્રાવણ વરે, મેં શુ લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરે; સંવેગ રંગ તરંગ ઝીલે, જસવિજય સમતા ધરે. શુભવિજય પંડિત ચરણસેવક, વીરવિજ જયકરો...૧
ભવિ તમે સાંભળો રે વીર સત્તાવીસ ભવ, જબુદ્વીપે અપરવિદેહે, પ્રામાધિપ નયસાર; શ્રાવક ધર્મ આરાધી, સહિમે એક પલ્ય સુરસાર રે,
ભવિ....૧ નામ મરીચિ ભરત તણો સુત, મુનિ થયે ત્રિદંડી રે; લાખ ચોર્યાશી પૂર્વ આયુષ, બ્રહ્મલકે સુરમાંડી રે
ભવિ...૨ એંશીલાખ પૂરવ જીવિત, કૌશિક સુત થ દેવ; જીણુનગરે પુષ્યમિત્ર દ્વિજ, બહોતેર પૂર્વ લખ જીવી
ભવિ...૩ સૌધર્મ લેક અગ્નિોત દ્વિજ, ચોસઠ લખ પૂર્વ આય; ઈશાને અગ્નિભૂત દ્વિજ લિંગી, છપ્પન-લખ પૂર્વ આય.
ભવિ...૪