________________
૧૬૪
સંઘ ચર્તુવિધ થાપી રે, દેવાનંદા ષભદત્ત પ્યાર; સંયમ દેઈ શિવ મોકલ્યા રે,
ભગવતી સૂરો અધિકાર રે.....ભ૦.૫ ત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર; છત્રીશ સહસ તે સાધવી રે,
બીજે દેવ દેવી પરિવાર રે. બી ....૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહેતેર વરસનું આઉખું રે,
દિવાળીયે શીવપદ લીધ રે. દી...૭ અગુરુલઘુ અવગાહને રે, કે સાદિ અનંત નિવાસ; મેહરાય મલ્લ મૂળશું રે,
તન મન સુખને હાય નાશ રે. તo...૮ તુમસુખ એક પ્રદેશનું રે, નવિ માવે કાકાશ, તે અમને સુખીયા કરે રે,
અમે ધરીયે તમારી આશ રે...અમે..... અખય ખજાને નાથને રે, મેં દીઠે ગુરૂ ઉપદેશ; લાલચ લાગી સાહેબા રે,
નવિ ભજીયે કુમતિને લેશ રે, નવિ...૧૦ સ્ફોટાને છે આશરો રે; તેથી પામયે લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે,
શુભવીર સદા સુખકાર....સુ...૧૧