________________
૧૬૩ અગિયાર લાખ ને એંસી હજાર છસ્સે વળી,
ઉપર પસ્તાળીશ અધિક પણ દિન રૂળી; વીસસ્થાનક માસમણે જાવાજજીવ સાધતા,
તીર્થકરનામકર્મ તિહાં નિકાચતા...૫ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા,
છ વીશમે ભવ પ્રાણુત ક૯પે દેવતા; - સાગર વીશનું જીવિત સુખભર ભોગવે,
શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજે હવે
ઢાળ પાંચમી નયર માહણકુંડમાં વસે રે, મહા અદ્ધિ ઋષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે,
- પેટ લીધે પ્રભુ વિસરામ. પિટ...૧ ગાસી દિવસને અંતરે રે, સુર હરિણગમેષી આય; સિદ્ધારથ રાજા ઘરે રે,
ત્રિશલા કૂખે છટકાય છે. ત્રિ.....૨ નવ માસાંતરે જનમીયા રે દેવદેવીએ ઓચ્છવ કીધ; પરણું યશોદા જેવને રે,
નામે મહાવીર પ્રસિદ્ધ રે...ના...૩ સંસાર લીલા ભોગવી રે; ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વર્ષે હવા કેવલી રે,
શિવ વહુનું તિલક શિર દીધ રે....શિ.....૪