________________
૧૬૨
ગાયે હર્યો મુનિ પડયે વસ્યા, વિશાખાનંદિ પિતરીયા હસ્યા; ગૌશંગે મુનિ ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી છે ! તપ બળથી હોજા બળધણી, કરી નિયાણું મુનિ અણસણી, સતરમેં મહાશુકે સુરા શ્રી શુભવીર સત્તર સાગરા ૧૦
ઢાળ ચોથી અઢારમે ભવે સાત સુપન સૂચિત સતી,
પિતાનપુરીચે પ્રજાપતિ રાણી મૃગાવતી; તસ સુત નામે ત્રિપુષ્ટ વાસુદેવ નિપન્યા,
પાપ ઘણું કરી સાતમે નરકે ઉપન્યા......૧ વીશમે ભવ થઈ સિંહ ચેથી નરકે ગયા,
તીહાથી ચ્યવી સંસારે ભવ બહુલા થયા; બાવીશમે નરભવ લહી પુણ્ય દશા વર્યા,
ત્રેવીશમે રાજધાની મૂકાએ સંચર્યા૨ રાય ધનંજય ધારણ રાણીએ જનમિયા,
લાખ ચોરાશી પૂરવ આયુ જીવિયા, પ્રિય મિત્ર નામે ચકવતી દીક્ષા લહી,
કેડી વરસ ચારિત્ર દશા પાળી સહી..૩ મહાશુકે થઈ દેવ ઈણે ભરતે ચવી,
છત્રિકા નગરી જિતશત્રુ રાજવી ભદ્રા માય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી,
નંદન નામે પુગે દીક્ષા આચરી...૪