________________
૧૫૮
ઈણિ પરે ગાયું માતા ત્રિશલાસુતનું પારણું,
જે કોઈ ગાશે લેશે પુત્રતણા સામ્રાજ; બીલીમોરા નગરે વર્ણવ્યું, વીરનું હાલરું, યે યે મંગલ હાજે દી૫વિજય કવિરાજ
હાલે....૧૯ શ્રી મહાવીર પ્રભુના સત્તાવીશ ભવનું સ્તવન
શ્રી શુભવિજય સુગુરુ નમી નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું સુણતાં સમકિત થાય. ૧ છે સમકિત પામે જીવને ભવ ગણતીએ ગણાય; જે વલી સંસારે ભમે તે પણ મુગતે જાય. છે ૨ વિર જિનેશ્વર સાહિબે, ભમિ કાલ અનંત, પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત ને ૩ છે
ઢાળ પહેલી પહેલે ભવે એક ગામને રે, રાય નામે નયસાર, કાષ્ઠ લેવા અટવી ગ રે, ભેજનવેળા થાય રે, પ્રાણ ! ધરિયે સમક્તિ રંગ....... જિમ પામીએ સુખ અભંગ રે પ્રાણ પરિચ...૧ મન ચિંતે મહિમાનીલે રે, આવે તપસી કેય; દાન દઈજન કરું રે, તે વાંછિત ફળ હાય રે....પ્રા....૨