________________
૧૫૯
મારગ દેખી મુનિવર રે, વંદે દેઈ ઉપગ; પૂછે કેમ ભટકે ઈહાં રે, મુનિ કહે સાથ વિજેગ રે....પ્રા....૩ હરખભરે તેડી ગો રે, પડિલાવ્યા મુનિરાજ ભજન કરી કહે ચાલીએ રે,
સાથ ભેળા કરુ આજ રે....પ્રા....૪ પગવટીએ ભેળા કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માર્ગ, સંસારે ભૂલા ભમો રે, ભાવ મારગ અપવગેરે....પ્રા.....૫ દેવગુરુ ઓળખાવિયા રે, દીધે વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પાપે સમક્તિ સાર રે....પ્રા...૬ શુભ ધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મેઝાર; પલ્યોપમ આયુ વી રે, ભરતઘરે અવતાર રે....પ્રા...૭ નામે મરીચી યૌવને રે, સંયમ લીચે પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયે રે, ત્રિદંડિક શુભ વાસ રે....પ્રા....૮
ઢાળ બીજી
ન વેષ રચે તેણી વેળા, વિચરે આદીશ્વર ભેળા જળ થોડે સ્નાન વિશેષ, પગ પાવડી ભગવે છે. ૧ ધરે ગિદડી લાકડી હેટી, શીર મુંડણને ઘરે ચેટી; વળી છ વિલેપન અંગે, થલથી વ્રત ધરતે ૨ગે ૨ સેનાની જનઈ રાખે, સહરે મુનિ મારગ ભાખે; સસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ. ૩ છે