________________
૧૫૨
ઢાળ ૨ જી શ્રી ઋષભનું જન્મકલ્યાણ રેવળી ચારિત્ર લહ્યું ભલે વાન રે, ત્રીજા સંભવ ચ્યવન કલ્યાણ, ભવિ તુમે અષ્ટમી તિથિ એવો રે
એ છે શિવવધુ વરવાને મેવો....ભવિ...૧ છે શ્રી અજિત સુમતિ નમિ જમ્યા રે,
અભિનંદન શિવપદ પામ્યા રે, જિન સાતમા ચ્યવન પામ્યા... ભવિ... ૨ વિશમા મુનિસુવ્રતસ્વામી રે, તેને જન્મ હવે ગુણધામી રે,
બાવીશમાં શિવ વિશરામી...ભવિ....૩ પારસ જિન મેક્ષ મહેતા રે, ઈત્યાદિક જિન ગુણવંતા રે,
કલ્યાણક મેક્ષ મહેતા....ભવિ....૪ શ્રી વીર જિણુંદની વાણી રે, નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે,
આઠમ દિન અતિ ગુણખાણી...ભવિ... ૫ આઠકમ તે દૂર પળાય રે, એથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાય રે,
તે કારણ સિંચે ગુણ લાય...ભવિ.... ૬માં શ્રી ઉદયસાગરસૂરિરાયા રે, ગુરુ શિષ્ય વિવેકે ધ્યાયા રે;
તસ ન્યાયસાગર ગુણ ગાયા...ભ વિ.....૭