________________
૧૫૧
બીજા જ્ઞાનતણું પ્રભા રે, એહમાં સર્વ સમાય, રવિપ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણુ સમુદાય રે
ભવિય વંદે....૫ ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ, વિજયલક્ષમીસૂરિ તે લહે રે, જ્ઞાનમહદ ગેહ રે
ભવિય વંદે
અષ્ટમીનું સ્તવન
ઢાળ પહેલી શ્રી રાજગૃહી શુભ કામ, અધિક દીવાજે રે, વિચરંતા વીર નિણંદ, અતિશય છાજે રે; ચોત્રીશ અને પાંત્રીશ વાણુ ગુણ લાવે રે, પાઉ ધાર્યા વધામણી, જાય શ્રેણિક આવે રે. ૫ ૧ તિહાં ચોસઠ સુરપતિ આવીને ત્રિગડું બનાવે રે, તેમાં બેસીને ઉપદેશ પ્રભુજી સુણાવે રે, સુર નર ને તિર્યંચ નિજ નિજ ભાષા રે, તિહાં સમજીને ભવતીર, પામે સુખ ખાસા રે | ૨ | તિહાં ઈંદ્રભૂતિ ગણધાર, શ્રી ગુરૂ વિરને રે, પૂછે અષ્ટમીને મહિમાય કહે પ્રભુ અમને રે; તવ ભાખે વીર નિણંદ, સુણે સહુ પ્રાણું રે, આઠમ દિન જિનનાં કલ્યાણ, ધરે ચિત્ત આણે રે ૩ છે