________________
૧૫o
વિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય; અંધ બહેરાં બબડા રે, મૂંગા પાંગળા થાય રે..ભ.૮ ભણતાં ગુણતાં ન આવડે રે, ન મળે વલ્લભ ચીજ; ગુણમંજરી વરદત્ત પરે રે, જ્ઞાન વિરાધન બીજ રે...૯ પ્રેમે પૂછે પરખદા રે, પ્રમણી જગગુરુ પાય; ગુણમંજરી વરદત્તને રે, કરે અધિકાર પસાચો રે..ભ૧૦
(૨)
શ્રી જિનવરને પ્રગટ થયું રે ક્ષાયિક ભાવે જ્ઞાન, દેષ અઢાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે,
ભવિયા વંદે કેવળજ્ઞાન....૧ પંચમી દિન ગુણખાણ રે ભવિયા વંદો...... અનામીના નામને રે, કિ વિશેષ કહેવાય ? એ તો મધ્યમા શૈખરી રે, વચન ઉલ્લેખ કરાય રે
ભવિયા વદે....૨ ધ્યાન ટાણે પ્રભુ તું હોય રે, અલખ અગોચર રૂપ, પરા પશ્યતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ રે
ભવિય વંદો...૩ છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નવિ બદલાય, યની નવનવી વર્તના રે, સમયમાં સર્વ જણાય રે
ભવિયા વંદે....૪