________________
૧૪૯ પચમીનું સ્તવન
(૧)
ઢાળ પહેલી સુત સિદ્ધારથ ભૂપનો રે, સિદ્ધારથ ભગવાન; બાર પર્ષદા આગળ રે, ભાખે શ્રી વર્ધમાન રે, ભવિયણ ચિત્ત ધરે, મન વચ કાય ઉહાય રે
જ્ઞાનભક્તિ કરે....૧ ગુણ અનંત આતમતણા રે, મુખ્યપણે તિહાં દોય; તેમાં પણ જ્ઞાન જ વડું રે, જિણથી દંસણ હાય રે ભ૨ જ્ઞાને ચારિત્ર ગુણ વધે છે, જ્ઞાને ઉઘાત સહાય; જ્ઞાને સ્થવિરપણું લહે રે, આચારજ ઉવજઝા રે.....૩ જ્ઞાની શ્વાસોશ્વાસમાં રે, કઠિણ કરમ કરે નાશ; વહ્નિન જેમ ઈધણ દહેરે, ક્ષણમાં જતિ પ્રકાશેરે........૪ પ્રથમ જ્ઞાન પછી દયા રે, સંવર મેહ વિનાશ; ગુણસ્થાનક પગથાલીએ રે, જેમ ચઢે મોક્ષ આવાસ રે.....૫ મઈ સુઅ એહિ મણપજજવા રે પંચમ કેવળજ્ઞાન ચઉ મુંગા શ્રત એક છે રે, સ્વપરપ્રકાશ નિદાને રે.ભ. ૬ તેહના સાધન જે કહ્યાં રે, પાટી પુસ્તક આદિ લખે લખાવે સાચવે રે, ધમ ધરી અપ્રમાદે રે.ભ..૭