________________
૧૪૬
ખીજતું સ્તવન
ઢાળ ૧ લી
ભંડાર; સરસ વચનરસ વરસતી, સરસતી કલા ખીજતા મહિમા કહુ', જેમ કહ્યો શાસ્ત્ર માઝાર....૧ જબુદ્વીપના ભરતમાં, રાજગૃહી નગરી ઉદ્યાન; વીર જિષ્ણુ સમેાસર્યાં, વાંદવા આવ્યા રાજન....૨ નામે ભૂપતિ, ખેડા બેસણુઠાય; પૂછે શ્રી જિનરાયને, ઘો ઉપદેશ ત્રિગડે બેઠા ત્રિભુવનપતિ, દેશના દીચે જિનરાય; કમળ સુકોમળ પાંખડી, એમ જિન હૃદય સાહાય...૪
શ્રેણિક
મહારાય....૩
શશી પ્રગટે જેમ તે દિને, ધન્ય તે દિન સુવિહા; એક મને આરાધતાં, પામે પદ્મ નિર્વાણુ...પ
ઢાળ ૨ જી
કલ્યાણક જિનનાં કહું સુણ પ્રાણીજી રે; અભિન'દન અરિહ'ત, એ ભગવ ́ત ભવિ પ્રાણીજી રે; માઘ સુિ ખીજને દિને, સુણ પ્રાણીજીરે; પામ્યા શિવસુખ સાર, હરખ અપાર, ભવિ પ્રાણીજી રે....૧
વાસુપૂજ્ય જિન અહિ જ તીથિએ
ખારમા, સુણ પ્રાણીજી રે;
થયુ. નાણુ,
સફળ વિહાણ ભવિ પ્રાણીજી રે.....