________________
* ૧૪૭ અષ્ટ કર્મચૂરણ કરી, સુણ પ્રાણજી રે; અવગાહન એક વાર, મુક્તિ મઝાર
ભવિ પ્રાણીજી રે..૩ અરનાથ જિનજી નમું, સુણ પ્રાણીજી રે, અષ્ટાદશમા અરિહંત, એ ભગવત,
ભવિ પ્રાણીજી રે....૪ ઉજવળ તિથિ ફાગણની ભલી, સુણ પ્રાણજી રે; વરિયા શિવવધુ સાર, સુંદર નાર ભવિ પ્રાણીજી રે...૫ દશમા શીતળ જિનેશ્વરુ, સુણ પ્રાણજી રે, પરમ પદની એ વેલ, ગુણની ગેલ, ભવિ પ્રાણીજી રે...૦ વૈશાખ વદિ બીજને દિને, સુણ પ્રાણીજી રે; મૂક સરવ એ સાથ, સુરનર નાથ, ભવિ પ્રાણીજી રે....૭ શ્રાવણ સુદની બીજ ભલી, સુણ પ્રાણજી રે; સુમતિનાથ જિન દેવ, સારે સેવ, ભવિ પ્રાણજી રે.......૮ એણી તિથિએ જિનજીતણું, સુણ પ્રાણીજી રે, કલ્યાણક પંચે સાર, ભવને પાર, ભવિ પ્રાણુંજી રે..૯
ઢાળ ૩જી જગપતિ જિન વીશમે રે લોલ, એ ભાખ્ય અધિકાર રે ભવિજન,
શ્રેણિક આદે સહુ મળ્યા રે લોલ;