________________
૧૩૩
ભવસાગરમાં ભમતાં ભમતાં,
પ્રભુ પાસને પાપે આરો રે; ઉદયરત્ન કહે બાહ્ય સાહીને સેવક પાર ઉતારે રે. લાગે છે
ચિત્ત સમરી સારદમાય રે,
વળી પ્રણમું નિજ ગુરુ પાય રે; ગાઉ વીશમા જિનરાય વહાલાજીનું જન્મ કલ્યાણક ગાઉં; સોના રૂપાના ફૂલડે વધાઉં વહાલા,
થાળ ભરી ભરી મોતીડે વધાઉં. હાલા ૧ કાશીદેશ વાણારસી નગરી, અશ્વસેન છત્રપતિ છાજે રે;
રાણીવામાં ગૃહિણી સુરાજે. હાલા ૨ ચૈત્ર વદી ચોથે તે ચવિયા રે,
માતા વામા કુખે તે અવતરિયા;
અજુવાન્યાં એહનાં પરિયાં. વહાલા ૩ પિષવદી દશમી જગભાણ રે, હોવે પ્રભુ જન્મ કલ્યાણ રે;
વીશ સ્થાનક સુકૃત કમાણ. વહાલા ૪ - નારકી નરકે સુખ પાવે રે, અંતરમુહૂર્ત દુઃખ જાવે રે;
એ તો જન્મકલ્યાણ કહાય. હાલા પ પ્રભુ ત્રણ ભુવન શિરતાજ રે, તમે તારણ જહાજ કહે દીપવિજય કવિરાજ
હાલાજીનું જન્મલ્યાણક. ગાઉં ૬