________________
૧૩૪
(૮)
લત;
કાનમાં કાનમાં કાનમાં રે તારી કીતિ સુણ મેં કાનમાં ૧ ઘડી ઘડી મેરે દીલથી ન વિસરે,
ચિત્ત લાગ્યું લાગ્યું તુજ ધ્યાનમાં ૨ પ્રતિહારજ આઠ અનુપમ, સેવ કરે એક તાનમાં ૩ વાણ પાંત્રીશ અતિશય રાજે સમક્તિ દાનમાં ૪ તુજ સમ દેવ અયરન દુજો અવનિતલ આસમાનમાં પ દેખી દેદાર પરમ સુખ પાસે,
| મગન ભચો તુમ જ્ઞાનમાં ૬ વામાનંદન પાસ પંચાસર પરગટ સકલ જહાનમાં ૭ જિન ઉત્તમ પદશું રંગ લાગ્યા,
ચળ નજીક જિન ધ્યાનમાં ૮
કેયલ ટહુંકી રહી મધુવનમેં,
પાશ્વ શામળીયા વસે મેરે દિલમેં. કાશીદેશ વાણુરસી નગરી,
જન્મ લીચે પ્રભુ ક્ષત્રિયકુલમેં. ક. ૧ બાળપણમાં પ્રભુ અભુત જ્ઞાની,
કમઠકો માન હચે એક પલમેં. ક. ૨ નાગ નિકાલા કાષ્ટ ચિરાકર,
નાગકુ કી સૂરપતિ એક છિનમેં. કે. ૩