________________
૧૩૨
સ્તંભન પાશ્વ જિનેશ્વર પ્યારા, દુનિયાના દુઃખ હરનારા;
પ્યારા આતમના આધાર. પ્યારા ૦૪
સેવકની આ અરજી સ્વીકારે,
વિનય અંતરમાં આપ પધારો; થાશે થાશે જીવનનું કલ્યાણ. પ્યારા ૦૫
તારી મૂર્તિનું નહિ મૂલ રે લાગે મને પ્યારી રે, તારી આંખડીએ મન મેહ્યું રે જાઉં બલિહારી રે, ત્રણ ભુવનનું તત્વ લહીને, નિર્મળ તું હિ નિપા રે, જગ સઘળે નિરખીને જોતાં,
તાહરી હેડે નવિ આવે રે. લાગે છે ત્રિભુવન સમોવડ તાહરી, સુંદર મૂર્તિ દીસે રે, કેડી કંદર્પ સમ રૂપ નિહાળી,
સુરનરના મન હસે રે. લાગે ૨ જોતિ સ્વરૂપ તું જિન દીઠે,
તેહને ન ગમે બીજુ કાંઈ રે, જિહાં જઈએ ત્યાં પૂરણ સઘળે, દીસે તું હિજ તું હિરે.લાગે ૩ તુજ મુખ જેવાને રઢ લાગી, તેહને ન ગમે ઘરને ધરે, આળ પંપાળ સવિ અળગી મૂકી,
તુજશું માંડ્યો પ્રતિબંધ રે. લાગે ૪