________________
૧૩૦
જગ ઉપકારી જગત શિરામણી, પૂરણાનંદ મજૂર; વામ માતા મલાર નગીનેા, વામા સંધથી દૂર. ભાવે ર તે પ્રભુની યાત્રા કરણ નિમિત્તે, સ’ઘવી પ્રેમચંદ આર્ચા; ઉદયરામ દીવાન મળીને ક‘કેાત્રી પહાચેા. ભાવે૦ ૩ દેશ દેશના સંઘ થઇને, રાધનપુર સ'ચરિયા; તપગચ્છાધિપતિ શ્રી વિજય જિનેન્દ્રસૂરિ ઉપગારમે ભાવે૦૪ મેરવાડે અનુક્રમે આવ્યા પૂણ્યવતા બહુ પ્રાણી; હાંશ ધરી પ્રભુ પાસજી ભેટયા,
લાભ અનંતા જાણી ભાવે૦૫
મારવાડે પ્રભુ મ્હેર કરી આવી દર્શીન દ્વીધેા; સંવત અઢારે બાવન વરસે,
મનવાંછિત ફળ લીધા. ભાવે ૦૬ વ વૈશાખ ખીજ રિવવારે, રયણ ચિંતામણી સરીખા; નયણે નિરખી શુભ લેશ્યાએ,
'તરે આતમ હરખ્યાં. ભાવે ૦૭
એ સ`ઘ દેખી ભરતાદિકની, સ`ઘની થાયે પ્રતીતિ; સામીવચ્છલ ચિત્ત ઉપરે,
રાખી સદા લીયંતી. ભાવે ૦૮
એ જિનના ગુણ કેતાં, ગાઉ' કેતા નાવે પાર, ઝિન ઉત્તમ ભવિજણ ગુણ ગાવે,
પદ્મ લહે ભવપાર. ભાવે ૦૯