________________
૧૨૯
(૨)
અબ મોહે સી આય બની શ્રીશંખેસર પાસ જિનેસર, મેરે તું એક ધની. અબ ૦૧ તુમ બિન કોઉ ચિત્ત ન સુહાવે, આવે કોડી ગુની મેરો મન તુજ ઉપર રસિચે.
અલિ જિમ કમલ ભની. અબ ૦૨ તુમ નામે એવિ સંકટ ચૂર, નાગરાજ ઘરની નામ જપુ નિશિ વાસર તેરો. એ શુભ મુજ કરની. અબ૦૩ કે પાનલ ઉપજાવત દુર્જન, મન વચન અરની નામ જપુ જલધાર તિહાં તુજ, ધારું દુઃખ હરની. અબ૦૪ મિથ્યામતિ બહુ જન હે જગમેં, પદ ન ધરત ઘરની ઉનકે અબ તુજ ભક્તિ પ્રભાવે,
ભય નહિ એક કની. અબ ૦૫ સજજન નયન સુધારસ અંજન, દુરિજન રવિ ભરની તુજ મૂરતિ નિરખે ને પાવે,
સુખ જસ લીલ ઘની. અબ ૦૬
ભાવે વંદે ગોડી પાસ જિણદા,
દિન દિન જગમેં જેમ દિદા, અષ્ટમહાસિદ્ધિ નવનિધિ લીલા, પ્રગટે જેહને નામે ઘર બેઠા નિત જાપ જપતાં.
મન મનવાંછિત ફળ પામે. ભાવે૧