________________
૧૨૮
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવના. (૧)
પ્રભુ જગજીવન જગબંધુ રે, સાંઈ સયાણેા રે તારી મુદ્રાએ મન મેલું રે, જૂઠ ન જાણે રે તુ પરમાતમ ! તું પુરૂષાત્તમ ! તુ... પરબ્રહ્મ સ્વરૂપી સિદ્ધિ સાધક સિદ્ધાંત સનાતન
તુંત્રય ભાવ પ્રરૂપી રે સાંઈ...૧ તાહરી પ્રભુતા ત્રિપુ જગમાંહે, પણ મુજ પ્રભુતા માટી તુજ સરીખા માહરે મહારાજા
મારે કાંઈ નથી ખેાટ રે સાંઈ...૨
તું નિદ્રષ્ય પરમપદ વાસી; હું તે। દ્રવ્યના ભાગી તું નિર્ગુ ણુ હું તેા ગુણધારી,
હું કરમી તું અભેાગી રે. સાંઈ ૦૩ તું તે અરૂપી ને હું રૂપી, હુ રાગી તું નિરાગી તું નિરાવિષ હુ... તે। વિષધારી,
હું સંગ્રહી તું ત્યાગી રે. સાંઈ ૦૪
તારે રાજ નથી એકે, ચૌદ રાજ છે માહુરે માહરી લીલા આગળ જોતાં,
અધિક' શુ' છે તાહરે રે. સાંઈ ૦૫ પણ તું મ્હાટા ને હુ' છેટા, ફ્રાગટ ફુલ્યે શું થાય ? ખમો એ અપરાધ અમારા,
ભક્તિવશે કહેવાય રે. સાંઈ ૦૬
શ્રી શ'ખેશ્વર વામાન દન ઊભા એલગ કીજે રૂપ વિબુધને મેાહન પભણે,
ચરણની સેવા દ્વીજે રે. સાંઈ ૦૭