________________
૧૨૬
શ્રી નેમિનાથ જિન સ્તવને
નેમિનાથજી રે અરજી મારી સ્વીકારે ખરે આશરો એક તુમારો આ ભવમાં એકે નથી કે આરો;
ઉદ્ધાર કરે પ્રભુ માહરે..૧ પ્રભુ તું છે મુજ મન પ્યારો રેમારી વિનતડી અવધારે;
કરી કરુણા રે, મોહના ભયથી વારે રે..ખરે...૨ ગિરનાર મંડણ સ્વામી રે, માતા શિવાદેવી ગુણધામી રે;
દયા સિંધુ રે, દિન અનાથ ને તારે રે...ખરે...૩ જેના ત્રણ કલ્યાણક જાણે, જાદવપતિ નેમિ વખાણે રે;
રૈવતગિરિ રે પંચમ શિખર પ્યારો રે...ખરે....૪ બોલે શિવનગરીના દ્વાર રે, અષ્ટકમ મતંગજવારો રે,
નિરાશ્રય રે, જાણ અરજ ઊર ધારે રે..ખરો...૫ ચાહું ચરણ કમલની સેવા રે, આપ સમક્તિ સુખડી મેવા રે;
આ શરણે રે, શરણ આપી ઉગારેખ મારા કષ્ટ પ્રભુજી નિવારો રે, ભવસાગર પાર ઉતારો રે;
સૂરિ નીતિને ઊદય કરીને તારે રે..ખરે.૭
મેં આજે દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુલ આયા કર્મો કે ફંદ છેડાયા, બ્રહ્મચારી નામ ધરાયા,
જીને તેડી જગતકી માયા....જીને...મેં.